jump to navigation

” બસુરૂં વાજુ “

” બસુરૂં વાજુ ”

પત્યેક પાણી પરમ પિતા, પરમેશ્વરનું પ્યાદું છે,
ભૂતળ ઉપર એ જ સત્ય, સદા સર્વદા સાચું છે.

મોહ માયાએ હળી મળીને,જીવન જીર્ણ બનાવ્યું છે,
કરે મુકત મોહ માયામાંથી, તેજ જ્ઞાન સર્વદા સાચું છે.

પામે છે જે સત્ય જ્ઞાન આ, તે જ સાચો સાધુ છે,
ન પામે જે જ્ઞાન આવું, તેનું જીવન બસુરૂં વાજું છે.

Comments»

no comments yet - be the first?


Powered By Indic IME