” એરંડીયાનું તેલ “ May 11, 2007
Posted by vijayshah in : કવિતા,વિચાર , trackback” એરંડીયાનું તેલ ”
એર ઇન્ડીયાના કર્મચારીઓ
દેશીને જોઇ કરે એવો વર્તાવ
જાણે એરંડીયાનું તેલ પીધું હોય
એવો રાખે મુખ ઉપરનો ભાવ.
નથી સમજાતું કે શાને તેઓને,
દેશીને જોઇ,આવે પેટમાં શૂળ
ઇલાજ એનો એક જ છે જેનાથી
જરૂર દૂર થશે એ દરદનું મૂળ.
બસ કડક હાથનો આપો
એ સહુને નેપાળાનો જુલાબ,
તો થશે મુખડા એમના હસતાં
‘ ને લાગશે જાણે ખીલ્યાં છે ગુલાબ.
૧૦-૩૧-૦૪
Comments»
no comments yet - be the first?