શૂન્યમદઃ શૂન્યમ્ ઇદં July 21, 2009
Posted by girishdesai in : કવિતા,વિચાર , trackbackઆખા વિશ્વને સમાવી લેતું શૂન્ય જ
પૂર્ણ કહેવાય ને? તો મારી દ્રષ્ટિએ તો
ઇશાવાસ્યના શાંતિ મંત્રમાં બસ એક
શબ્દનો ફરક કરીએ તો તેનો સાચો
અર્થ સમજાય.
શૂન્યમદઃ શૂન્યમ્ ઇદં શૂન્યાત શૂન્યં ઉદચ્યતે
શૂન્યસ્ય શૂન્યં આદાય શૂન્યમેવાવશિષ્યતે
Comments»
no comments yet - be the first?