” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ September 26, 2007
Posted by girishdesai in : કવિતા , trackback” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ “
” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ “
વિવિધ દ્રષ્ટિ થકી વિવિધ સૃષ્ટિ બને
દ્રશ્ય ભલે એકનું એક હોયે.
જેમ દ્રશ્ય બદલાય છે અદ્રશ્ય ફલક ‘પર
પણ ફલકતો એકનું એક હોયે
Comments»
no comments yet - be the first?