” લીખું હાયકુ ? “ September 28, 2007
Posted by girishdesai in : વિચાર , add a commentહારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી
જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી
બાળક હસે
રહે મન માતાનું
હર્ષ વિભોર
કલપ કેશે
કીધો છતંા મુખડું
લાગે ઘરડું
તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું
પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ
લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?