“ભૂતની ચાવી “ October 4, 2007
Posted by girishdesai in : કવિતા , trackbackજો હોય એષણા મન મહીં,નીરખવા ઉજળું ભાવિ
તો ખોલજો તાળું વર્તમાનનું,લગાવી ભૂતની ચાવી.
****************************
જો ન આપો વિચારને,વાણી કે વર્તનનો અધાર
તો કહો ભાઇ થાય શું, સપના કદી કોઇના સાકાર ?
Comments»
no comments yet - be the first?