ત્વં,અહં અને મન November 23, 2006
Posted by vijayshah in : કવિતા,વિચાર , trackback                                                        પુરૂષ+ પ્રકૃતિ =માયા
                                    જો પુરૂષ =ત્વં ,  પ્રકૃતિ  =અહં   અને  માયા=મન કહીએ
                                                તો    ત્વં +અહં =મન   એમ કહી શકાય.
                     બીજ  ગણીતના નિયમો અનુસાર  આ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
                                                            ત્વં =મન-અહં
                               એટલે કે જો મનમંાથી ‘અહં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
                                                      ત્વં =મન   એમ લખી શકાય
                                                અર્થાત મન ઇશ્વર મય થઇ જાય.
                                   વળી આજ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
                                                           અહં = મન- ત્વં
                              એટલે કે જો મનમંાથી ‘ત્વં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
                                                      અહં=મન   એમ લખી શકાય
                                         અર્થાંત્ મન કેવળ અહંકાર યુકત થઇ જાય.
                      પરંતુ મનમંાથી ‘ત્વં ‘ કે ‘અહં ‘ બાદ કરવાને બદલે જો મનને જ આ સમીકરણમંાથી
                       બાદ કરીએ એટલે કે જો મનનું મૂલ્ય શૂન્ય કરીએ તો આ સમીકરણ નીચે મુજબ લખી શકાય.
                                                              ત્વં+ અહં =૦
                        આનો અથ્ર એ થયો કે જો મન શૂન્યમંા ભળી જાય તો એટલે કે મનમાં
                                  કશું જ ન બચે – મનની બધી જ  વાસનાઓ ઓગળી જાય –
                                            તો ન બચે ‘ત્વં ‘કે ન બચે    ‘અહં ‘
                                         આને જ  િનવાણ િસથિત  કહેવાયને ?
                                        જયંા કશું જ ન બચે તેજ નેિત નેિત બ/હ્મ
                                               ધારે શૂન્ય રૂપ જયારે આ મન
                                                   થાયે શૂન્ય આ ‘અહં’ તે ‘મન’
                                                    અને મળે આ બેઉને સરવાળે
                                                    નેિત નેિત પેલો જે બ/હ્મ                    ૫-૨૬-૦૪
					
Comments»
તમારા નવા અભિગમ માટે અનેક અભિનંદનો-કનકભાઈ રાવળ