” આરમાનો! “ September 27, 2007
Posted by girishdesai in : કવિતા , trackbackસમય આવી રહયો છે દોડતો
અહીંથી પાછા ફરવાનો.
જોને ખોલી ઉભા છે દરવાજો
પેલા યમ તણા દરવાનો.
હવે ધાર્યું નથી કરવા દેતો
આ દેહ તને પરવાનો.
તોયે મનવા તું શાને કરતો રહે
નિત નવીન આરમાનો!
Comments»
સરસ રીતે રજુ કરી માનવની નાદાની