“પ્રભુને વિનંતિ” March 19, 2009
Posted by girishdesai in : કવિતા, વિચાર , trackbackપ્રભુને વિનંતિ
પ્રભુ,જો કદી ઇચ્છે તું
વર દેવા મુજને આ જીવનમાં
તો વર દેજે એવું કે
રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં
ગીરીશ દેસાઇ નુ સર્જન્
પ્રભુને વિનંતિ
પ્રભુ,જો કદી ઇચ્છે તું
વર દેવા મુજને આ જીવનમાં
તો વર દેજે એવું કે
રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં
Comments»
ન કોઈ અપેક્ષા,
ન કોઇનો લગાવ
ન કશું ગુમાવ્યાનો અફસોસ્
એજ “શુન્યને?”