“કલ્કિ અવતાર” July 7, 2009
Posted by girishdesai in : કવિતા,વિચાર , trackbackકલ્કિ અવતાર
કયાંક તેં યોજન ભૂમિ સળગાવી,
તો કયાંક વરસાવ્યો મેહ ચોધાર.
કયાંક વા વંટોળે તેં વિંઝયો વાયુ
તો કયાંક કર્યો ધરણીમાં સંચાર.
અગ્નિ,વાયુ,પૃથ્વિ ને પાણી કેરી,
તેં ધરી હસ્ત આ તાતી તલવાર.
આકાશ અશ્વે આરુઢ થઇ આવ્યો,
લઇ કલિયુગનો કકિલ અવતાર. – –
Comments»
no comments yet - be the first?