મધ્ય બીન્દુ January 30, 2007
Posted by vijayshah in : વિચાર , trackbackસંસારની વચ્ચે રહી તેનાથી અલિપ્ત રહેવામાં જ ખરી મોટાઇ છે.
વર્તુળનું મધ્ય બીન્દુ વર્તુળની મધ્યમાં હોવા છતાં તે વર્તુળથી કેટલું અલિપ્ત રહે છે !
વર્તુળના પરિઘને તે કયારેય અડકે છે ખરૂં ?
અને છતાં એની મોટાઇ, એની અગત્યતા કેટલી!
તેના વિના વર્તુળ સંભવે ખરૂં ?
Comments»
girishbhai it is really mind blowing. what a great idea.
It is like, ” A RAIN DROP MAY LOOK TOO SMALL TO EYES BUT SOME WHERE A THIRSTY FLOWER AWAITS ITS FALL. SIMILARLY A SMALL ARTICLE LIKE THIS MAY SEEM TOO SMALL TO YOU, BUT SOMEWHERE A HEART WILL ALWAYS REMEMBERS YOU FOR YOUR EXCELLENT THOUGHT.
mdhyne jo madhybindu n hot to vrtul shbhavit n hoy, bindu ane vartul bnne ekbijana purk che.