” માનવી માનવ બને તો ઘણું. “ April 18, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” માનવી માનવ બને તો ઘણું. ”
સૃષ્ટિના સર્જનને ટાણે,ભળ્યા અણુમાં અણુ
એમ કરતા માનવી સર્જાયો, પહેલો કહેવાયો મનુ.
સુખ શાન્તિ પામવા, માનવી ખૂંદે જગત ઘણું,
પણ સુખ શાન્તિ કાજે તો
બસ માનવી માનવ બને તો ઘણું.


Powered By
Comments»
vaah
saras vaat kahee!