” સુખનું ધામ “ April 18, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” સુખનું ધામ ”
તન માટે ઉદ્યમ ભલો,મન માટે હરિ નામ
ધન માટે બુદ્ધિ ભલી, સંતોષ છે સુખનું ધામ
ગીરીશ દેસાઇ નુ સર્જન્
” સુખનું ધામ ”
તન માટે ઉદ્યમ ભલો,મન માટે હરિ નામ
ધન માટે બુદ્ધિ ભલી, સંતોષ છે સુખનું ધામ


Comments»
બે પંક્તિ માં કદાચ આખી જિંદગી નો અનુભવ કહી દીધો
સંતોષ એ તો સુખના ધામ ની
ગુપ્ત ચાવી છે