jump to navigation

” એક વિચાર “ April 23, 2007

Posted by vijayshah in : વિચાર , trackback

” એક વિચાર ”

જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

Comments»

1. - April 25, 2007

મરતાં પહેલાં એટલે આખું જીવન.
ચાલો હસી લઇએ !
સરસ અને નવો નક્કોર વિચાર

2. - April 25, 2007

સરસ વિચાર…

રોતે હુએ આતે હૈ સબ.. હસતા હુઆ જો જાયેગા..
વો મુકદ્દર કા સિકંદર કહેલાએગા… 🙂


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.