” જરા હસો “ June 27, 2007
Posted by vijayshah in : Uncategorized , trackback ” જરા હસો ”
અન્ન હોય બે પ્રકારના, ભાઇ કાન ધરી ને સુણ
એક કરે ગુણ દેહને, બીજો કરે દેહની ગૂણ
ગીરીશ દેસાઇ નુ સર્જન્
” જરા હસો ”
અન્ન હોય બે પ્રકારના, ભાઇ કાન ધરી ને સુણ
એક કરે ગુણ દેહને, બીજો કરે દેહની ગૂણ


Comments»
very true
વાહ દેસાઈભાઈ વાહ,
ભાષામાં જોડણીના આટલા સરસ ઉપયોગની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
ખુબ સરસ વાત કહીં તમે..
bahu ja saras