” રવા ઢોંસા “ July 13, 2007
Posted by vijayshah in : Uncategorized , trackbackપતિ- તેં ઘણા દિવસથી રવા ઢોંસા નથી કર્યાં તો આજે સાંજે ઢોંસા બનાવજે, પણ યાદ રાખીને રવાના કરજે હોં.
પત્નિ- જરુર
સાંજે જ્યારે પત્નિએ ખીચડી પીરસી ત્યારે પતિ શ્રી તાડૂક્યા. તને ખાસ ઢોંસા બનાવવાનું કહયું હતું તો ખીચડી કેમ બનાવી ?
પત્નિ- હા, પણ તમે કહયું હતું ને કે યાદ રાખીને રવાના કરજે. તે મેં મારા ભાઇને ત્યાં રવાના કરી દીધા.એ કહેતો હતો કે ઢોંસા બહુ સરસ થયા હતા.


Powered By
Comments»
ખુબ સરસ,
ઘર-ઘરની આજ વાર્તા..