” બે મુક્તકો “ July 27, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” બે મુક્તકો ”
ભાષા પ્રણયની લખાયે હૃદય ‘પર,
‘વળી લખાય છે તે નયનોની કલમથી.
સમજાય ના પૂરી કેવળ શબ્દો વડે જે,
તે સમજાય અશ્રુ કે ચુંબનોની આપ લેથી
****************************
અમીરી ગરીબી કા કારન,હમારે કરમ હૈ
દુઃખ હૈ ગરીબીમેં,એ તો મનકા ભરમ હૈ
ગરીબીમેં રહેનેમેં ન કુછભી શરમ હૈ
ઇમાનતસે જીના વહી હમારા ધરમ હૈ
Comments»
અમીરી ગરીબી કા કારન,હમારે કરમ હૈ
ખુબ સરસ વાત કરી તમે..