jump to navigation

” હું,તમે,તું કે તે “ July 30, 2007

Posted by vijayshah in : વિચાર , trackback

” હું, તમે, તું કે તે ”

હું, હું, હું,હું કહું હું મુજને
અન્ય કહે મને,તમે,તું કે તે
પણ દેહ મારો આ જયારે પડશે
નહીં રહે હું,તમે કે તું.

હું,તું,તમે બધું મટી જાશે
રહેશે કેવળ તે.
તે ‘તે’ જ માં હતું તેજ આ દેહનું
જે જાતાં ભળશે તેજમાં ‘તે’જ.

Comments»

1. - July 30, 2007

તમે અઘરી વાતને વધુ અઘરી કરી ,
જીવનના અંત સુધી માણસ શરીરને જ ‘હું’ માને છે,

માટીથી બનેલ શરીર માટીમાં ભળી જાય છે,
મર્યા ભૂલાઈ જશે હું કે તું, રહેશે ફક્ત રાખ..


 Type in