“સારથિ” March 12, 2007
Posted by vijayshah in : કવિતા , trackback“સારથિ”
જો જોશો ભાઇ તમે મુખડું તમારૂં
લઇને હાથમાં આરસી,
તો નહી દેખાયે કદી તેમાં તમને
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તિ કે પારસી.
પણ તેમાં જે દેખાયે તમને
તે જોશો જો જરા ધ્યાનથી,
તો જરૂર દેખાશે તેમાં તમને
ઉભેલો કોઇ એક માનવી.
માટે ન દબાશો ભાઇ તમે કદી
કોઇ આવા ધર્મના ભારથી,
પણ વસ્યો છે જે અંતર માંહે
તેને બનાવજો જીવનનો સારથિ.
૪-૬-૦૫


Powered By
Comments»
vah bsahu saras
અરીસામાં દેખાતા માણસને આપણે ઓળખીએ છીએ ખરા ?!
અરીસામાં દેખાતા મણસને આપણે ઓળખીએ છીએ ખરા?!